Sprouted Moong: બસ 30 દિવસ રોજ સવારે 1 મુઠ્ઠી ફણગાવેલા મગ ખાઈ લો, શરીર થઈ જશે ફીટ

ફણગાવેલા મગ

રોજ ફણગાવેલા મગ 1 મુઠ્ઠીની માત્રામાં સવારે ખાલી પેટ ખાવામાં આવે તો શરીરને ગજબના ફાયદા થાય છે.

1 મુઠ્ઠી

30 દિવસ સુધી રોજ 1 મુઠ્ઠી અંકુરિત મગ ખાવામાં આવે તો શરીરને કેટલા ફાયદા થાય તે પણ જાણી લો.

પ્રોટીન અને ફાઇબર

જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે રોજ સવારે ખાલી પેટ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાવા જોઈએ તેનાથી શરીરને જરૂરી પ્રોટીન અને ફાઇબર મળે છે.

બ્લડ સુગર

ફણગાવેલા મગ ડાયાબિટીસના દર્દીઓ રોજ સવારે ખાય તો બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

ઇમ્યુનિટી

ફણગાવેલા મગ એન્ટિઓક્સિડન્ટ અને વિટામીન સી થી ભરપૂર હોય છે તે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે

આંખની રોશની

એક મુઠ્ઠી ફણગાવેલા મગ રોજ ખાવાથી આંખની રોશની તેજ થાય છે.

પેટની ગંદકી

જે લોકોને સમસ્યા રહેતી હોય તેમણે રોજ સવારે ફણગાવેલા મગ ખાવા જોઈએ તેનાથી પેટમાં જામેલી ગંદકી બહાર નીકળી જાય છે.