રાત્રે સૂવા સમયે નજર આવે છે હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણ, ભૂલમાં પણ ન કરો નજરઅંદાજ

લક્ષણ

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા પર રાત્રે કેટલાક લક્ષણો જોવા મળે છે.

લક્ષણોની ઓળખ

રાતના સમયે તમે આ લક્ષણોની ઓળખ કરી સમસ્યાથી બચી શકો છો.

પગમાં દુખાવો

રાતના સમયે પગમાં દુખાવો થઈ શકે છે.

શ્વાસ

શ્વાસ લેવામાં મુશ્કેલી થવી પણ વધેલા કોલેસ્ટ્રોલનું લક્ષણ છે.

છાતીમાં દુખાવો

રાતના સમયે છાતીમાં દુખાવો થવો પણ કોલેસ્ટ્રોલનું લક્ષણ છે.

થાક-નબળાઈ

થાક અને નબળાઈનો અનુભવ પણ કોલેસ્ટ્રોલનું એક લક્ષણ છે.

હાથ-પગ સુન્ન

હાથ-પગમાં ખાલી ચડવી કે સુન્ન થઈ જવા પણ હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણ હોઈ શકે છે.

જો તમને આવા કોઈ લક્ષણ દેખાતા હોય તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.