ડાયાબિટીસ એક એવી બી મારી છે જેની કોઈ સારવાર નથી પરંતુ ડાયેટ અને દવાઓની મદદથી બ્લડ શુગર કંટ્રોલ થઈ શકે છે.
બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે હેલ્ધી ડાયેટ લેવો જોઈએ. બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે તમે રાતના સમયે આ ચીજનું સેવન કરી શકો છો.
રાતે સૂતા પહેલા વરિયાળી ચાવીને ખાવાથી સ્વાસ્થ્ય વર્ધક ફાયદા થઈ શકે છે.
રાતે વરિયાળી ચાવવાથી પાચન તંત્ર મજબૂત થાય છે.
વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. આ ઉપરાંત વરિયાળીમાં ફાઈટોકેમિકલ્સ મળી આવે છે. જે ઈન્શ્યુલિનના પ્રોડક્શનને વધારે છે જેનાથી બ્લડ ઘુર કંટ્રોલ થઈ શકે છે.
બ્લડ શુગર ઉપરાંત વરિયાળીના સેવનથી કબજીયાતથી પણ રાહત મળે છે.
વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે સ્ટ્રેસ ઓછો કરે છે.
વરિયાળીમાં મેલાટોનિન મળી આવે છે જેનાથી ઊંઘ સારી આવે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.