એવી 'ચા' જે પેટમાં જતાં કરે છે દવાનું કામ, જાણો હેલ્ધી ટી બનાવવાની રીત

ચા

ભારતમાં મોટા ભાગના ઘરોમાં દિવસની શરૂઆત ચા સાથે થાય છે. ગરમીની સીઝનમાં પણ લોકો ચા પીવાનું પસંદ કરે છે.

અનહેલ્ધી

ચાનું સેવન શરીર માટે સારૂ માનવામાં આવતું નથી.

હેલ્ધી ચા

પરંતુ શું તમે જાણો છો કે ચાને હેલ્ધી રીતે બનાવી શકાય છે, જેનાથી કોઈ નુકસાન થતું નથી.

ઉકાળવી

ચાને કડક બનાવવા માટે લોકો તેને ઘણા સમય સુધી ઉકાળે છે. આમ કરવાથી ચામાંથી એન્ટીઓક્સીડેન્ટ્સ ખતમ થઈ જાય છે. એટલે ચાને ઓછી ઉકાળો.

ટેનિન

ચાને વધુ સમય સુધી ઉકાળવાથી ચામાંથી ટેનિન રિલીઝ થાય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય છે.

ગોળ કે ખાંડ

ચાને હેલ્ધી રીતે પીવા માટે તેમાં ખાંડ કે ગોળનો ઉપયોગ ન કરવો જોઈએ. ગોળ અને ખાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

દેશી ખાંડ

ખાંડ અને ગોળની જગ્યાએ તમે દેશી ખાંડનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ચા મીઠી બનશે અને નુકસાન ઓછું થશે.

પીવાનો સમય

ખોટા સમયે ચા પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સવારે ઉઠી ખાલી પેટ ચા પીવી ખતરનાક છે.

સાચો સમય

ચા પીવાનો સાચો સમય બ્રેકફાસ્ટ કર્યાના 1-2 કલાક બાદ છે.

મસાલા

ચાને હેલ્ધી બનાવવા માટે તમે તેમાં કેટલાક મસાલા સામેલ કરી શકો છો. જેથી ચાનો સ્વાદ વધશે અને તે હેલ્ધી બનશે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.