Period Cramps: માસિકના દુખાવા માટે દવા ન લેવી હોય તો આ ચા પી લેવી, મટી જાશે દુખાવો

માસિક

મોટાભાગની યુવતીઓને માસિક સમયે પેટ અને પેડુમાં ભયંકર દુખાવો રહેતો હોય છે.

અસરદાર ઉપાય

માસિક સમયે થતી આ સમસ્યાને એક અસરદાર ઉપાયથી દૂર કરી શકાય છે.

ચીની ચા

પ્રાચીન ચીની ચા એવી વસ્તુ છે જે માસિક સમયે થતા દુખાવાને તુરંત મટાડે છે.

આદુ

આ ચામાં આદુનો ઉપયોગ થાય છે જે શરીરના દુખાવાથી રાહત આપે છે.

બ્લેક સુગર

સાથે જ તેમાં બ્લેક સુગરનો પણ ઉપયોગ થાય છે જે શરીરને ગરમ રાખે છે અને દુખાવાથી મુક્તિ આપે છે.

ફાયદા

આદુ અને બ્લેક સુગરથી બનતી આ ચા શરીરને ફાયદા કરે છે.

સ્નાયુને આરામ

આ ચા પીવાથી ગર્ભાશયના સ્નાયુને આરામ મળે છે અને દુખાવો દૂર થાય છે.

ચા બનાવવાની રીત

ચા બનાવવા માટે ત્રણ કપ પાણી ઉકાળી અને તેમાં 2 ઇંચનો આદુનો ટુકડો ઉમેરો. 10 મિનિટ ધીમા તાપે ઉકાળીને જરૂર અનુસાર બ્લેક સુગર ઉમેરી ગરમાગરમ પી લો.