High Uric Acid: આ 3 ફૂડ્સથી રહો દૂર, બાકી જામ થઈ જશે આખું શરીર

પ્યૂરીન

હાઈ યુરિક એસિડ સ્વાસ્થ્ય માટે ખુબ ગંભીર સમસ્યા છે, જે શરીરમાં પ્યૂરીન નામના પ્રોટીનથી બને છે.

ફૂડ્સ

પ્યૂરીન કેટલાક ફૂડ્સમાં હોય છે. તેવામાં તે ફળોનું વધુ સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડ વધવાનો ખતરો પેદા થાય છે.

સાંધામાં દુખાવો

જ્યારે શરીરમાં યુરિક વધી જાય છે, તો સાંધામાં દુખાવો, આંગળી અને હાડકાંમાં સોજા સહિત ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.

યુરિક એસિડ

શરીરમાં રહેલું યુરિક એસિડ પેશાબ માર્ગે ફિલ્ટર થઈ બહાર નિકળી જાય છે, પરંતુ ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાનપાનને કારણે તેની માત્રા વધવા લાગે છે અને તે બ્લડમાં જામ થઈ જાય છે.

આ ફૂડ્સથી રહો દૂર

શરીરમાં યુરિક એસિડ વધે તો ખતરનાક સ્થિતિ થઈ શકે છે. તેવામાં આ ફૂડ્સનું સેવન ન કરો.

બ્રોકલી

બ્રોકલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ હાઈ યુરિક એસિડમાં તેનું સેવન હાનિકારક થઈ શકે છે. તેમાં પ્યૂરિનની માત્રા વધુ હોય છે.

મશરૂમ

મશરૂમમાં પણ યુરિક એસિડ હોય છે, જેનાથી યુરિક એસિડનું લેવલ વધે છે. તેથી મશરૂમનું વધુ સેવન ન કરવું જોઈએ.

પાલક

હાઈ યુરિક એસિડમાં પાલકનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેમાં પ્યૂરિન નામનું પ્રોટીન હોય છે, જે યુરિક એસિડને વધારે છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી સીનિયર ડોક્ટર અંજલિ શર્મા સાથે વાતચીત પર આધારિત છે.