Sore Throat: ગળુ ખરાબ થયું હોય તો સિરપ લેવાની જરૂર નથી, આ ઘરેલુ નુસખાથી 1 દિવસમાં મળશે આરામ

કૈમોમાઈન ટી

કૈમોમાઈન ટીમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે જે સારી ઊંઘ કરવામાં મદદ કરે છે. અને ગળામાં પણ આરામ મળે છે.

આદુ

ચા કે ગરમ પાણીમાં આદુ ઉમેરી પીવાથી ગળાના દુખાવામાં આરામ થાય છે.

મધ

મધની મીઠાશ ઉધરસ મટાડે છે અને સાથે જ ગળાની સમસ્યા પણ દુર કરે છે.

ઈંડા

ઈંડામાં ઘણા ન્યૂટ્રિએંટ્સ હોય છે જે શરીરને તંદુરસ્ત બનાવે છે.

વેજીટેબલ સૂપ

ગળામાં તકલીફ હોય ત્યારે ગરમા ગરમ વેજીટેબલ સૂપ પીવું જોઈએ.

ચોકલેટ

ગળામાં સમસ્યા હોય ત્યારે ચોકલેટ સહિતની વસ્તુઓ ખાવાનું ટાળો.

લીંબુ

આ સિવાય આહારમાં લીંબુ, ટમેટા સહિતની ખાટી વસ્તુઓનો સમાવેશ પણ ન કરો.

એવી વસ્તુઓ જેમાં વધારે મસાલા હોય તેને પણ ખાવાનું ટાળવું. તેનાથી ગળામાં તકલીફ વધી જશે.