ખજૂર પોષકતત્વોનો ખજાનો છે. શિયાળામાં ખજૂર ખાવો જરૂરી છે.
આજે તમને જણાવીએ શિયાળામાં ખજૂર કઈ રીતે ખાવો જોઈએ ?
શિયાળામાં ખજૂર દૂધ સાથે ખાવા જોઈએ. તેનાથી શરીરની શક્તિ વધે છે.
જો રોજ દૂધ સાથે ખજૂર ખાવ છો તો શરીરને જરૂરી પોષકતત્વો મળી રહે છે.
તમે રાત્રે ખજૂરને પલાળી સવારે પલાળેલો ખજૂર પણ ખાઈ શકો છો.
કબજિયાત રહેતી હોય તેમણે પણ રોજ ખજૂર ખાવો જોઈએ.
શરીરમાં રક્તની ઊણપ હોય તો પણ રોજ ખજૂર ખાવો જોઈએ.