પેટમાં બનતા ભયંકર ગેસનો રામબાણ ઈલાજ છે આ ઘરેલુ નુસ્ખો, મળશે રાહત

ગેસ અને એસિડિટી

પેટમાં બની રહેલા ભયંકર ગેસ અને એસિડિટીથી ખુબ પરેશાની થતી હોય છે.

ઘરેલુ નુસ્ખા

પેટમાં બનતા ગેસ અને એસિડિટી માટે કેટલાક ઘરેલુ નુસ્ખા ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અજમાનું પાણી

ગેસ અને એસિડિટીમાં રાહત માટે અજમાનું પાણી ખુબ ફાયદાકારક અને અસરદાર રહી શકે છે.

દહી

ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાં દહીં પણ ખુબ ફાયદાકારક અને કારગર નીવડે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ સહિત અને ન્યૂટ્રીયન્ટ્સ હોય છે.

જીરાનું પાણી

ગેસ અને એસિડિટીની સમસ્યામાં જીરાનું પાણી પીવું પણ ખુબ ફાયદાકારક છે.

કેળા ફાયદાકારક

એસિડિટી થાય કે ગેસ થાય તો કેળાનું સેવન પણ ફાયદાકારક રહી શકે છે.

આદુ

ગેસ અને એસિડિટીમાં રાહત માટે આદુ પણ ખુબ ફાયદાકારક બની શકે છે.

Disclaimer:

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.