સવારે ઉઠતાની સાથે જ કરો આ કામ; વજન ઉતરશે, બીપી અને ડાયાબિટીસ પણ થશે કંટ્રોલ!

હેલ્ધી બોડી

હાલના સમયમાં દરેક પોતાનું શરીર એકદમ હેલ્ધી રાખવા માંગે છે. જો કે હેલ્ધી એ છે જે નિયમોને ફોલો કરે છે.

મોર્નિંગ વોક

હેલ્ધી રહેવાના નિયમોમાં એક નિયમ મોર્નિંગ વોક પણ છે. સવારે તાજી હવામાં જેટલું ચાલશો એટલા સ્વસ્થ રહેશો.

કેટલું ચાલવું

એ સવાલ પણ ઊભો થાય કે કેટલું ચાલવું તો તેનો જવાબ છે કે રોજ સવારે સરેરાશ 30 મિનિટ જેટલું ચાલો.

મોર્નિંગ વોકના ફાયદા

સવારે ટહેલવાના અનેક ફાયદા છે. પહેલો ફાયદો એ કે તમે આખો દિવસ ફ્રેશ રહેશો અને બોડીમાં એનર્જી ફીલ કરશો. આ સાથે જ મોટાપો પણ ઘટશે.

ડાયાબિટીસ કંટ્રોલ થશે

મોર્નિંગ વોકનો એ પણ ફાયદો છે કે જે લોકોને ડાયાબિટીસ હશે તે કંટ્રોલ થવામાં મદદરૂપ થશે.

બીપી પણ કંટ્રોલ થશે

જે લોકોને બીપીનો પ્રોબ્લમ હોય તે હાઈ થઈ જતું હોય તો તેમણે પણ સવાર સવારમાં ટહેલવાની આદત પાડવી જોઈએ.

હ્રદય માટે ફાયદાકારક

સવારે ટહેલવાથી હ્રદયનું સ્વાસ્થ્ય પણ સારું થાય છે. તેનાથી હ્રદય સંલગ્ન અનેક બીમારીઓનું જોખમ ઘટે છે.

Disclaimer:

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.