ઉધાર કે માર્કેટમાં ફસાયેલા પૈસા પરત ન મળી રહ્યાં હોય તો કરો લાલ મરચાંના આ ટોટકા

આનાકાની

હંમેશા લોકો પૈસા ઉધાર લેતા હોય છે, પરંતુ પરત આપવામાં આનાકાની કરવા લાગે છે.

દુશ્મન

ઘણીવાર આપણે જેને આપણા નજીકના સમજીએ તે પૈસાના મામલામાં દુશ્મન બની જાય છે.

જ્યોતિષ

ઘણીવાર લોકો મોટા પૈસા લઈને ભાગી જાય છે અને જોવા પણ મળતા નથી.

લાલ મરચાં

જ્યોતિષ અનુસાર અમાસ કે પૂનમના દિવસે સવારે સ્નાન બાદ એક તાંબાના લોટામાં જળ લો અને તેમાં 11 લાલ મરચાંના બી નાખો.

મંત્ર

પછી આ જળ ઉગતા સૂરજને અર્પણ કરો અને પ્રાર્થના કરતા ૐ આદિત્યાય નમઃ નો 108 વખત જાપ કરો.

પ્રાર્થના

સાથે સૂર્ય ભગવાનને પાર્થના કરો કે તમે આપેલા ઉધાર પૈસા પરત મળી જાય.

માન્યતા છે કે આ ઉપાયથી થોડા દિવસમાં તે વ્યક્તિ સામેથી તમારા પૈસા પરત આવી જશે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.