યુરિક એસિડનો કાળ છે આ 10 રૂપિયાવાળી શાકભાજી, શરીરમાંથી બહાર નિકળી જશે પ્યુરિન

યુરિક એસિડ

અનહેલ્ધી ડાયટને કારણે ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાથી પરેશાન છે. યુરિક એસિડ પ્યુરિન નામના કેમિકલથી તૂટવા પર બને છે.

દુખાવો

શરીરમાં જ્યારે યુરિક એસિડનું લેવલ વધી જાય છે તો સાંધામાં દુખાવો અને સોજાની સમસ્યા થઈ શકે છે.

દુધીનું જ્યુસ

દુધીનું શાક યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. દુધીમાં વિટામિન બી, વિટામડિન સી, આયરન, પોટેશિયમ અને મેગ્નીશિયમ હોય છે.

યુરિક એસિડ થશે બહાર

દુધીનું જ્યુસ પીવાથી સાંધામાં જામેલ યુરિક એસિડ શરીરમાંથી બહાર થશે અને ગાઉટની સમસ્યા દૂર થઈ શકે છે.

કઈ રીતે બનાવશો

દુધીનું જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા દુધી કાપી લો. ત્યારબાદ તેમાં પાણી નાખી તેને ઉકાળો. તેમાં મીઠું મિક્સ કરી તેનું સેવન કરો.

ખાલી પેટ

આ જ્યુસનું સેવન સવારે ખાલી પેટ કરવું જોઈએ.

બ્લડ સુગર

દુધનું સૂપ ન માત્ર યુરિક એસિડ પરંતુ બ્લડ સુગરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.