હેર ડાઈ અને મહેંદી ભૂલી જશો, બસ આ વસ્તુ લગાવો, દરેક સફેદ વાળ કાળા થઈ જશે

સફેદ વાળ

આજના સમયમાં અનેક લોકો સફેદ વાળની સમસ્યાથી પરેશાન રહે છે.

તેવામાં લોકો સફેદ વાળને છુપાવવા માટે બજારમાં મળનાપ ઘણી મોંઘી વસ્તુઓનો ઉપયોગ કરે છે.

પરંતુ તેમાં રહેલા કેમિકલો વાળને ખરાબ કરી દેતા હોય છે. તો કલર ઉતરી જતા વાળ વધુ ખરાબ લાગે છે.

તેવામાં આજે અમે તમને એવો નુસ્ખો જણાવીશું, જે લગાવવાથી તમારા વાળ મજબૂત, કાળા અને શાઇની જોવા મળશે.

આ પછી એક લોખંડની કડાઈમાં સરસવનું તેલ ગરમ કરો અને તેમાં ચા પત્તી, ભૃંગરાજ પાવડર, આમળા પાવડર અને નિજેલા પાવડર નાખીને ઓછામાં ઓછા 8-10 મિનિટ સુધી પકાવો.

પછી તેને એક બાઉલમાં ગાળી લો અને જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને બોટલમાં ભરી લો.

આ તેલને અઠવાડિયામાં બે વાર રાત્રે લગાવો, અને સવારે ધોઈ લો. આ ઉપાય સતત કરવાથી વાળને મૂળમાંથી કાળા કરવામાં મદદ મળે છે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.