લાઈફ સ્ટાઈલના કારણે અનેક લોકો નાની ઉંમરમાં ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીનો ભોગ બની જાય છે.
ડાયાબિટીસમાં ઘણા લોકોને બ્લડ સુગર લેવલ સતત વધારે રહેતું હોય છે. આ સ્થિતિને તમે બે પાન ચાવીને કંટ્રોલમાં કરી શકો છો.
બ્લડ સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરવું હોય તો મીઠી તુલસી ખાલી પેટ ચાવીને ખાવી.
મીઠી તુલસીના પાનને સુકાવી તેનું ચૂર્ણ બનાવીને ખાઈ શકાય છે.
જૈતુન અને ત્વચા અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે.
જો તમે જૈતુનના પાનને રોજ ખાલી પેટ ચાવીને ખાવ છો તો ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
આ પાનને તમારે રાત્રે સુતા પહેલા ચાવીને ખાઈ શકાય છે. તેનાથી સવાર સુધી બ્લડ શુગર કંટ્રોલમાં જ રહેશે.