ફેટી લીવરની સમસ્યાને જડમૂળમાંથી દૂર કરશે આ 7 વસ્તુ, ખાતા જ થવા લાગશે જાદુ!

હર્બ્સ

મસાલા અને હર્બ્સ ફક્ત આપણા ભોજનનો સ્વાદ વધારવામાં મદદ કરે છે એવું નથી પરંતુ તે અનેક પ્રકારની શારીરિક બીમારીઓને પણ દૂર કરવામાં મદદ કરી શકે છે.

ફેટી લીવર

એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર આ હર્બ્સ તમને ફેટી લીવરની સમસ્યાથી પણ બચાવી શકે છે.

તજ

તજનું સેવન લીવરને ડિટોક્સીફાય કરવામાં મદદ કરે છે. તેનાથી ફેટી લીવર પણ ઓછું થાય છે.

લીમડો

લીમડામાં રહેલા એન્ટીબેક્ટીરિયલ, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ લીવરમાંથી ટોક્સિન્સને કાઢે છે.

મેથી

મેથીના બીજ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. તેનાથી ફેટી લીવર પણ ઠીક થઈ શકે છે.

અજમો

અજમાનું સેવન લીવરમાંથી ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરી શકે છે.

વરિયાળી

વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે લીવરમાં રહેલા ફેટને હટાવવામાં મદદ કરી શકે છે.

તુલસી

તુલસીમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ ગુણ લીવરમાંથી ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે.

Disclaimer:

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.