દૂધ અને ઘી બંને વસ્તુ આપણા શરીર માટે ફાયદાકારક છે
શિયાળામાં રોજ દૂધમાં ઘી ઉમેરીને પીવાથી શરીરમાં ગજબના ફાયદા જોવા મળે છે.
ગરમ દૂધમાં ઘી ઉમેરીને પીવાથી પાચન સંબંધિત સમસ્યા દવા વિના મટી જાય છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ શિયાળામાં ઝડપથી વધારવી હોય તો દૂધમાં ઘી ઉમેરીને પીવું.
સાંધાના દુખાવાથી રાહત મેળવવી હોય તો રોજ ગરમ દૂધમાં ઘી ઉમેરીને પીવાનું રાખો.
દૂધ કેલ્શિયમથી ભરપૂર હોય છે. દૂધમાં ઘી ઉમેરીને પીવાથી હાડકા મજબૂત થાય છે.
દૂધમાંથી ઉમેરીને પીવાથી ત્વચા હાઈડ્રેટ અને ચમકદાર બને છે.