હૃદયની સાથે-સાથે રોગપ્રતિકારક શક્તિ માટે પણ ફાયદાકારક છે આ બીજ, એન્ટી કેન્સર ગુણોથી છે ભરપૂર
સ્વાસ્થ્ય માટે પપૈયું ખૂબ જ ફાયદાકારક ફળ માનવામાં આવે છે. તે ઘણા સારા પોષક તત્વોથી ભરપૂર છે
સ્વાસ્થ્ય માટે પપૈયું જ નહીં, પરંતુ તેના બીજ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે
પપૈયાના બીજ એટલે કે પાઈન એપલ સીડ્સમાં વિટામિન C હોય છે. તેથી તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે
પપૈયાના બીજ ફાઈબર સહિત અન્ય પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે તે હૃદય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે
પપૈયાના બીજ એટલે કે પાઈન એપલ સીડ્સમાં એન્ટી કેન્સર ગુણ પણ હોય છે
એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર પપૈયાના બીજ ત્વચા માટે પણ ફાયદાકારક છે
પાઈન એપલ સીડ્સ એટલે કે પપૈયાના બીજ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી