Parwal: ડાયાબિટીસની દવા ગણાય છે આ શાક, ઝડપથી બ્લડ શુગર કરી લે છે કંટ્રોલ

પરવળ

પરવળ એક પર્વતીય શાક છે. માર્કેટમાં પરવળ સરળતાથી ઉપલબ્ધ હોય છે.

ડાયાબિટીસ

આ શાક ડાયાબિટીસના દર્દી માટે દવા જેવું કામ કરે છે.

બ્લડ શુગર

પરવળ આયુર્વેદિક ગુણોથી ભરપુર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.

બીમારી

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર આ શાક ડાયાબિટીસની બીમારીમાં સૌથી વધુ ફાયદો કરે છે.

ફાયબર

પરવળ ફાયબરથી ભરપુર હોય છે તે ઈમ્યુનિટી વધારે છે.

પરવળના ફાયદા

ડાયાબિટીસમાં પરવળનું શાક, સૂપ કે ચટણી બનાવીને ઉપયોગમાં લઈ શકાય છે.

ઈંસુલિન લેવલ

પરવળનું નિયમિત સેવન કરવાથી શરીરમાં ઈંસુલિન લેવલ જળવાઈ રહે છે.