પથરીની સમસ્યા આજના સમયમાં સામાન્ય થઈ ગઈ છે. અનેક લોકોને આ તકલીફ હોય છે.
ઘણા લોકો પથરીનો ઈલાજ કરાવે છે પરંતુ કોઈ રાહત મળતી નથી.
તેવામાં પથરી મટાડવા માટે પથ્થરચટ્ટાના પાન એટલે કે ખાટખટુંબાના પાનનો ઉપયોગ કરી શકાય છે.
ખાટખટુંબાના પાન ચાવી તેનો રસ પીવાથી પથરીના નાના ટુકડા થઈ મૂત્ર માર્ગે બહાર નીકળી જાય છે.
જે લોકોને વારંવાર પેશાબ જવું પડતું હોય તેમણે પણ આ પાન ખાવા જોઈએ.
પથરી કાઢવી હોય તો ખાટખટુંબાનો ઉકાળો બનાવી દિવસમાં 2 થી 3 વખત પીવો જોઈએ.
કબજિયાતની સમસ્યા હોય તો પણ ખાટખટુંબાના પાન ફાયદો કરે છે.