છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા ઝડપથી વધી રહી છે.
આજે તમને જણાવીએ હાર્ટ એટેક આવે તે પહેલા શરીર કેવા સંકેત આપે છે.
હાર્ટ એટેક આવે તે પહેલા છાતી અને આસપાસનો ભાગ ભારે થઈ જાય છે અને દુખાવો અનુભવાય છે.
હાર્ટ એટેક આવે એના થોડા દિવસ પહેલાથી કારણ વિનાનો થાક અનુભવાય છે.
ઘણી વખત કોઈપણ કામ કર્યું ન હોય તો પણ પરસેવો થવા લાગે છે.
હાર્ટ એટેક આવે તે પહેલા ધબકારા અચાનક જ વધી જાય છે.
હાર્ટ એટેકના થોડા દિવસ પહેલાથી શરીરના કેટલાક ભાગમાં દુખાવો અનુભવાય છે