Guava: લાલ કે સફેદ ? કયું જામફળ સ્વાસ્થ્ય માટે વધારે સારું ?

બે પ્રકારના જામફળ

જામફળ સ્વાસ્થ્ય માટે લાભકારી ફળ છે. શિયાળામાં લાલ અને સફેદ બે પ્રકારના જામફળ વધારે મળે છે.

જામફળ

આજે તમને જણાવીએ કયા પ્રકારના જામફળ વધારે ફાયદાકારક છે.

લાલ જામફળ

લાલ અને સફેદ જામફળનો સ્વાદ અલગ અલગ હોય છે. લાલ જામફળમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે.

સફેદ જામફળ

સફેદ જામફળમાં શુગર વધારે હોય છે. સાથે જ તેમાં વિટામિન સી પણ હોય છે.

જામફળ

લાલ જામફળમાં શુગર ઓછી હોય છે અને બી પણ ઓછા હોય છે.

વધારે બી

સફેદ જામફળમાં બી વધારે હોય છે. આ જામફળ પોષકતત્વોથી ભરપુર હોય છે.

જામફળ

બંને જામફળ શરીરને ફાયદો કરે છે. તેથી તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેને ચુઝ કરી શકો છો.