સફેદ તલ

ઠંડીની ઋતુમાં તલ ખાવા એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

શરીર માટે હેલ્ધી

શરીરને ગરમ રાખવા માટે તલનું સેવન કરવું જોઈએ.

કોલેસ્ટ્રોલ

સફેદ તલનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું લેવલ ઘટી શકે છે.

રિસર્ચ

રિસર્ચ મુજબ રોજ 2 મોટા ચમચા તલનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું લેવલ ઘટી શકે છે.

હાઈ બીપી

સફેદ તલનું સેવન કરવાથી હાઈ બીપીમાં પણ કંટ્રોલ રહે છે.

કેવી રીતે કરવું સેવન

તમે તલનું સેવન સલાડ તરીકે પણ કરી શકો છો.

તલની ચટણી

સફેદ તલને તમે ચટણી બનાવીને પણ ખાઈ શકો છો.

ડાયાબિટીસ

તલનું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ પણ ઓછું રહે છે.

Disclaimer:

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો.