ફણગાવેલી મેથી એક મહિનામાં જ બીપી અને સુગરને કંટ્રોલ કરશે, શરીર બની જશે ચકાચક

મેથી

મેથીના નાના દાણામાં સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે. તેના ફાયદા એટલા છે કે તમે જાણીને ચોકી જશો.

પ્રોટીન, ફાઇબર અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર મેથી અંકુરિત કરી તેનો ઉપયોગ કરવાથી ડબલ ફાયદો મળે છે.

ફણગાવેલી મેથી અલ્કલોઇડ, વિટામિન સી, પોટેશિયમ, આયરનનો મહત્વનો સ્ત્રોત છે. તો આવો તેના ફાયદા જાણીએ...

અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના આ સમારોહમાં માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ પણ પહોંચ્યા છે. જેઓ દુનિયાના 5 નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. જેમની કુલ સંપત્તી 149 અરબ ડોલર છે.

ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે ફણગાવેલી મેથી હાર્ટના સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે, જે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે.

ફણગાવેલી મેથી પોટેશિયમનો સ્ત્રોત છે, જે હાર્ટ બીટ અને બ્લડ પ્રેશરને બેલેન્સ કરે છે.

ફણગાવેલી મેથીનો ઉપયોગ પીરિયડ્સને નિયમિત કરવામાં મદદ કરે છે.

ફણગાવેલી મેથીના દાણામાં આયરનની માત્રા ખુબ વધી જાય છે, જે આયરનની કમીને દૂર કરે છે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.