સવારે ખાલી પેટ પીવાનું શરૂ કરો આ દાળનું પાણી, વર્ષો જૂની પથરી થઈ જશે ગાયબ

કિડની સ્ટોન

આજકાલની લાઇફસ્ટાઇલ અને ખાન-પાનને કારણે કિડની સ્ટોનની સમસ્યા ઝડપથી વધી રહી છે.

કિડની સ્ટોન થવા પર વ્યક્તિએ સહન ન થાય તેવા દુખાવાની સમસ્યા થાય છે.

આ દુખાવાથી રાહત મેળવવા અને સ્ટોનને બહાર કાઢવામાં એક દાળનું પાણી કામ આવી શકે છે, આવો તેના વિશે જાણીએ.

કળથીના બીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને કેટલાક ખાસ પોલિફેનોલ્સ હોય છે.

જે પથરીને બનાવનાર ક્રિસ્ટલાઇઝેશન પ્રક્રિયાને રોકવામાં ખુબ મદદગાર થાય છે.

જ્યારે આપણે કુળથીની દાળ ખાઈએ તો ફ્રી રેડિકલ્સને ઘટાડો કરતા તે પથરી તોડે છે.

કિડની સ્ટોનને બહાર કાઢવા માટે કળથીની દાળના પાણીનું સેવન કરી શકાય છે.

તે માટે 2-3 ચમચી કળથીની દાળ લો અને રાત્રે પલાળી દો. સવારે તે પાણી પીવો અને દાળ ખાઈ જાવ.

Disclaimer:

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.