વિટામિન B12થી ભરપૂર છે આ 4 શાકભાજી, શારીરિક નબળાઈ અને એનિમિયામાં અસરકારક
વિટામિન B12 એ શરીર માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. તે લાલ રક્ત અને DNA સહિત શરીરમાં ઘણા મહત્વપૂર્ણ ઘટકોનું નિર્માણ કરે છે
શરીરમાં વિટામિન B12ની કમીને કારણે થાક, નબળાઈ, એનિમિયા, વજન ઘટવા જેવી સમસ્યાઓ થવા લાગે છે
ચાલો આજે જાણીએ આવી 4 શાકભાજી વિશે, જે વિટામિન B12થી ભરપૂર છે
મશરૂમમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન B12ની કમીને દૂર કરવા માટે તમે સારી ગુણવત્તાના મશરૂમનું સેવન કરી શકો છો
વિટામિન B12ની કમીને દૂર કરવા માટે કોળાનું સેવન કરી શકાય છે. તેમાં વિટામિન B12 તેમજ ઘણા મિનરલ્સ અને ફાઈબર હોય છે
મોટાભાગના લોકોની પ્રથમ પસંદગી બટાકામાં વિટામિન B12 પણ ભરપૂર હોય છે
પાલકનું સેવન કરવાથી લોહીની કમી દૂર થાય છે. તેમાં ભરપૂર આયર્નની સાથે વિટામિન B12 પણ હોય છે
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ તમારો આભાર, આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે, Zee 24 કલાક આની પુષ્ટિ કરતું નથી