Flaxseeds: આ 5 લોકોએ ન ખાવી અળસી, ફાયદાને બદલે થઈ શકે છે નુકસાન

અળસીના બી

સ્વાસ્થ્ય માટે અળસીના બી ફાયદાકારક છે. પરંતુ કેટલાક લોકો માટે અળસી લાભકારી નથી.

અળસી

અળસીના બીમાં એવા તત્વ પણ હોય છે જે શરીરને નુકસાન કરી શકે છે.

અળસી

તો ચાલો તમને જણાવીએ અળસીનું સેવન કોણે ન કરવું જોઈએ.

ગર્ભાવસ્થા

મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન અળસીના બી ન ખાવા. તેની તાસીર ગરમ હોય છે જે નુકસાન કરી શકે છે.

આંતરડા સંબંધિત બીમારી

આંતરડા સંબંધિત બીમારી હોય તો પણ અળસીના બી ન ખાવા. તેનાથી બ્લોકેજ થઈ શકે છે.

લુઝ મોશન

જો પેટ સંબંધિત સમસ્યા હોય અને લુઝ મોશન થયા હોય તો પણ અળસી ખાવાનું ટાળવું.

ચા પર ખંજવાળ

અળસીના બી ખાધા પછી ત્વચા પર ખંજવાળ કે સોજો આવી જાય તો તેનું સેવન ન કરવું.

રક્ત પાતળું

જે લોકો રક્ત પાતળું કરવાની દવા લેતા હોય તેમણે અળસીના બી ખાવા નહીં.