બેડ કોલેસ્ટ્રોલનો દુશ્મન છે આ ચટણી, ખાવાની સાથે દૂર થશે સમસ્યા

લાઇફસ્ટાઇલ

બદલાતી જીવનશૈલીને કારણે બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા વધી રહી છે. તે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે.

બેડ કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ઘાતક સમસ્યાનો ખતરો વધી જાય છે.

તેવામાં આ ભૂરી ચટણી તમારી મદદ કરી શકે છે.

આ ભૂરી ચટણી સ્વાદની સાથે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલને બુસ્ટ કરે છે.

આ ચટણી બનાવવા માટે તમારે અળસીના બીજ, લીલા મરચા, લીલા ધાણા, જીરૂ અને આદુની જરૂર પડશે.

અળસીના બીજમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઇબર જેવા પોષક તત્વો હોય છે.

ચટણીને તૈયાર કરવા માટે સૌથી પહેલા અળસીના બીજને રાત્રે પાણીમાં પલાળી દો.

સવારે ઉઠી આ બીજની સાથે દહીં, લીલા મરચા, લીલા ધાણા, જીરૂ, આદુ અને મીઠું નાખી પીસી લો.

આ રીતે તમારી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ચટણી તૈયાર થઈ જશે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.