આજના વ્યસ્ત જીવનમાં, મોટાભાગના લોકોના વાળ ખૂબ જ ઝડપથી સફેદ થઈ રહ્યા છે.
આવી સ્થિતિમાં, કેટલાક લોકો વાળ સફેદ કરવા માટે મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરી રહ્યા છે.
આજે અમે તમને કેટલાક એવા ઘરેલું ઉપાયો વિશે જણાવીશું, જે તમારા વાળને મૂળમાંથી કાળા કરવામાં મદદ કરશે.
બંનેને મિક્સ કરો અને રાંધો અને ઠંડુ થયા પછી આ તેલ વાળ પર લગાવો અને માલિશ કરો.
આ તેલમાં 10 થી 15 મીઠા લીંબડાના પાંદળા ઉમેરો અને તેને ઉકાળો અને ઠંડુ થયા પછી તેને વાળના મૂળમાં લગાવો.
બંનેને મિક્સ કરો અને થોડું ગરમ કરો અને ઠંડુ થયા પછી, તેને અઠવાડિયામાં બે વાર માથાની સ્કીન પર લગાવો.
બંનેને મિક્સ કરો અને ધીમા તાપે રાંધો, પછી તેલ ગાળી લો અને દરરોજ રાત્રે આ તેલથી તમારા માથા પર માલિશ કરો.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)