આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું, જેના સેવનથી હાડકાં મજબૂત થઈ શકે છે.

ખરેખર આ વસ્તુનું નામ રાજગરાના બીજ છે, તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.

રાજગરાના બીજમાં કેલ્શિયમની સાથે મેગ્નેશિયમ પણ જોવા મળે છે.

વાસ્તવમાં આ બંને પોષક તત્વો આપણા શરીરના હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.

રાજગરાના બીજનું સેવન કરવાથી થાક અને ખેંચાણ જેવી સમસ્યાઓ ઓછી થાય છે.

તમને જણાવી દઈએ કે 100 ગ્રામ રાજગરાના બીજનું સેવન કરવાથી 330 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે.

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)