કોલેસ્ટ્રોલ વધવાને કારણે શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ થવા લાગે છે. જેમ કે નસોમાં બ્લોકેજ અને સોજા આવવા.
પરંતુ તમે યોગ્ય ડાયટ લો તો થોડા દિવસમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે.
સાઇટ્રિક એસિડ અને વિટામિન સીથી ભરપૂર માત્રાને કારણે લીંબુ બ્લોકેજને ઠીક કરે છે.
મિનરલ્સ અને વિટામિનથી ભરપૂર ફળોને તમારા ડાયટમાં જરૂર સામેલ કરો.
ફળની સાથે તમારા ડાયટમાં ફાઇબર યુક્ત શાકભાજીને જરૂર સામેલ કરો.
નાસ્તામાં ડ્રાઈ ફ્રૂટ્સ સામેલ કરો. તેનાથી શરીરને તાકાત મળે છે. સાથે કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થાય છે.
કાચી ડુંગળી અને લસણ તમારા ડાયટમાં સામેલ કરો. તે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.
સારા સ્વાસ્થ્ય માટે ઓલિવ ઓયલ ખુબ ફાયદાકારક છે. ભોજન પકાવવામાં ઓલિવ ઓયલનો ઉપયોગ કરો.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.