દેશ પર મુઘલોનું પણ ઘણા વર્ષો સુધી શાસન હતું. આજે પણ દેશમાં ઘણા મુઘલ ઈમારતો છે
પોતાના મહેલો બનાવતી વખતે મુઘલોએ ઘણા સુંદર બગીચાઓ પણ બનાવ્યા હતા
પરંતુ શું તમે જાણો છો કે મુઘલો શા માટે પોતાના બંગલામાં જંગલી અને ઝેરી છોડ લગાવતા હતા
તમને જણાવી દઈએ કે બગીચામાં રહેલા જંગલી અને ઝેરી છોડનો ઉપયોગ રાજાઓની બદનામી છુપાવવા માટે કરાતો હતો
વાસ્તવમાં મુઘલો તેમના બગીચાઓમાં પાઈનેપલ, પપૈયા, બેજુસ અને ક્રોકસ જેવા છોડ લગાવતા હતા
પ્રાચીન સમયમાં, આ છોડનો ઉપયોગ ગર્ભપાત માટે કરવામાં આવતો
ક્યારેક તેનો ઉપયોગ અનિચ્છનીય ગર્ભાવસ્થાની સ્થિતિને દૂર કરવા માટે અને ક્યારેક કોઈને મારવા માટે કરાતો
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. ઝી ન્યૂઝ આ વાતની પુષ્ટિ કરતું નથી