મુગલ હરમમાં માત્ર અને માત્ર બાદશાહને આવવાની મંજૂરી હતી.
બાદશાહ હરમમાં પોતાની ભોગ-વિલાસ માટે જતા હતા.
મુગલ હરમમાં નાચ-ગાન અને પીવા-પીવળાવવાનો દોર ચાલતો હતો.
બેડપર જવાનો મતલબ કે તે પસંદ કરવું કે બાદશાહની સાથે બેડ પર કોણ જશે.
પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર બેડ પર કોણ આવશે તે બાદશાહ ખુદ નક્કી કરતા હતા.
હરમમાં ઘણી મહિલાઓ હતી, પરંતુ કોઈને હરમની બહાર જવાની મંજૂરી નહોતી.
મુગલ હરમમાં માત્ર બાદશાહને જવાની મંજૂરી હતી.
મુગલ હરમની સુરક્ષા વ્યવસ્થા કિન્નરોને આપવામાં આવતી હતી.
મહિલાઓ પર કોઈ અન્ય પુરુષની નજર ન પડે.