આ 7 શહેરોમાં નોન-વેજ વેચવા પર પ્રતિબંધ, લિસ્ટમાં છે ગુજરાતના આ શહેરનું નામ
આજે અમે તમને ભારતના 7 શહેરો વિશે જણાવીશું જ્યાં નોન-વેજને લઈને કેટલાક નિયંત્રણો છે
આ શહેર મીનાક્ષી મંદિર માટે પ્રસિદ્ધ છે. અહીં પર નોન-વેજ વેચવા પર ઘણા નિયંત્રણો છે
આ ભગવાન રામનું જન્મસ્થળ છે અને આ શહેરમાં નોન-વેજ લાવવા પર પ્રતિબંધ છે
ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણનું ઘર ગણાતા આ શહેરમાં માંસાહારી ખોરાક અને દારૂના વેચાણ પર પ્રતિબંધ છે
આ શહેરને 2014માં સંપૂર્ણપણે માંસમુક્ત કરી દેવામાં આવ્યું હતું. આ શહેરમાં માંસ માટે પ્રાણીઓની હત્યા કરવી એ સજાપાત્ર ગુનો છે
ગંગા નદીના કિનારે વસેલું આ શહેર હિન્દુઓ માટેના મુખ્ય તીર્થસ્થાનોમાંનું એક છે. અહીં માંસાહારી ખોરાકના વેચાણ પર પણ પ્રતિબંધ છે
આ વિશ્વનું સૌથી જૂનું શહેર માનવામાં આવે છે. 2019થી આ શહેરમાં મંદિરોની 250 મીટરની અંદર માંસ પર પ્રતિબંધ છે
આ એક પવિત્ર શહેર અને તીર્થ સ્થળ છે, જેના કારણે અહીં માંસાહારી ખોરાક અને દારૂ પર પ્રતિબંધ છે
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી