શાહજહાં હતો મુગલનો 5મો શાસક

ખુર્રમ હતું શાહજહાંનું અસલી નામ

શાહજહાંનો શાસનકાળ 1627થી 1658 સુધી રહ્યો

શાહજહાંએ તાજમહેલ જેવા ઘણા શાનદાર સ્મારક બનાવ્યા

શાહજહાંની અંતિમ સમયની જીવનગાથા ખુબ દુખદ હતી

ઉત્તરાધિકારી બનવા માટે તેના પુત્રોમાં ઝગડો શરૂ થઈ ગયો હતો.

જેમાં ઔરંગઝેબનો વિજય થયો

ઔરંગઝેબે દાદા શિકોહ સહિત ત્રણ ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા.

શાહજહાંએ પોતાની બાકીની જિંદગી તેના દાદા એટલે કે અકબરે બનાવેલા આગરાના કિલામાં બંદી બનીને પસાર કરવી પડી.