ભારત આઠમાં નંબર પર છે. અહીં લોકો દિવસમાં સરેરાશ 4300 ડગલાં ચાલે છે.
આ દેશના લોકો દરરોજ માત્ર 4200 ડગલાં લાગે છે, જે ખુબ ઓછા છે.
અહીં લોકો દિવસમાં માત્ર 4150 સ્ટેપ્સ ચાલે છે.
પાંચમાં નંબર પર દક્ષિણ આફ્રિકાના લોકો દરરોજ માત્ર 4100 પગલાં ચાલે છે.
ચોથા સ્થાને ફિલિપિન્સ છે, જ્યાં લોકો દરરોજ માત્ર 4000 ડગલાં ચાલે છે.
ટોપ 3માં સામેલ આ દેશના લોકો માત્ર 3900 ડગલાં ચાલે છે.
મિડલ ઈસ્ટમાં આવેલા આ દેશમાં લોકો માત્ર 3800 ડગલાં ચાલે છે.
ટોપ પર રહેલા આ દેશના લોકો સૌથી આળસું છે. અહીંના લોકો એવરેજ 3500 પગલાં ચાલે છે.