ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ ચોમાસાનું આગમાન થાય છે ?

દેશભરમાં ભીષણ ગરમીએ લોકોને પરેશાન કર્યા છે. તેથી લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

કાળઝાળ ગરમી બાદ વરસાદ આવતા લોકો હાશકારો અનુભવે છે

ચોમાસુ ભારતના દક્ષિણ-પશ્ચિમ ભાગોથી શરૂ થાય છે અને ઉત્તર ભારતમાં પહોંચે છે

ભારતના કેરળ રાજ્યમાં ચોમાસુ સૌથી પહેલા આવે છે

કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપમાં 2 દિવસ સુધી 2.5 મીમી વરસાદ પડે છે ત્યારે ચોમાસુ બેસે છે

દર વર્ષે જૂન મહિનામાં કેરળમાં ચોમાસાનું આગમન થાય છે

આ પછી ચોમાસુ ધીમે ધીમે ઉત્તર ભારતમાં પહોંચે છે