Lawrence Bishnoi નહીં આ છે ગેંગસ્ટરનું અસલી નામ, શું તમે જાણો છો

ચર્ચા

એકવાર ફરી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ ખુબ ચર્ચામાં છે.

બાબા સિદ્દિકીની હત્યા

કહેવામાં આવી રહ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગએ કરી છે.

ગુનાની દુનિયા

આજના સમયમાં લોરેન્સ બિશ્નોઈનું નામ ગુનાઓની દુનિયામાં જાણીતું છે, પરંતુ શું તમને તેનું અસલી નામ ખબર છે.

બાલકરણ બરાર

જાણકારી અનુસાર લોરેન્સ બિશ્નોઈનું અસલી નામ બાલકરણ બરાર છે.

અસલી નામ

આ સિવાય લોરેન્સ બિશ્નોઈનું વધુ એક નામ છે, જે સતવિંદર સિંહ છે.

ધનીક પરિવાર

લોરેન્સ બિશ્નોઈનો જન્મ પંજાબના ફજિલ્કામાં થયો હતો. લોરેન્સ એક ધનીક પરિવારમાંથી આવે છે.

લોરેન્સ બિશ્નોઈનું લોરેન્સ નામ તેના માતાએ રાખ્યું હતું.

બ્રિટિશ ઓફિસર

આ નામ તેનું બ્રિટિશ ઓફિસર હેનરી લોરેન્સના નામ પર રાખવામાં આવ્યું હતું, કારણ કે તે ભૂરો હતો.

આજે લોરેન્સ બાલકરણથી વધુ લોરેન્સ નામથી જાણીતો છે.