Happy Hormones: અપનાવો આ 5 આદતો, શરીરમાં 100 ની સ્પીડે વધશે હૈપી હોર્મોન્સ

ખુશ રહેવું મુશ્કેલ

હરીફાઈના આ યુગમાં પોતાના માટે સમય કાઢવો અને ખુશ રહેવું મુશ્કેલ લાગે છે.

સ્વાસ્થ્ય લાભ

જો તમે ખુશ રહો છો તો જ તમારા સ્વાસ્થ્યને પણ લાભ થાય છે.

હેપી હોર્મોન્સ

શરીરમાં કેટલાક એવા હોર્મોન્સ હોય છે જેને હેપી હોર્મોન્સ કહેવાય છે.

હોર્મોન્સનો ગ્રોથ

જો તમે ઈચ્છો તો આ હેપી હોર્મોન્સનો ગ્રોથ ઝડપથી વધારી ખુશ રહી શકો છો.

એક્સરસાઈઝ

નિયમિત એક્સરસાઈઝ કરવાથી હેપી હોર્મોન્સ વધે છે.

મેડિટેશન

મેડિટેશન કરવું મન માટે અને હેપી હોર્મોન્સ માટે જરૂરી છે. તેનાથી હોર્મોન્સ ઝડપથી વધે છે.

આહાર

આહારની આપણા મગજ પર અસર થાય છે. તેથી સંતુલિત આહાર લેવો જોઈએ.

નેચર

જ્યારે તમે નેચર સાથે જોડાયેલા રહો છો તો હેપી હોર્મોન્સ ઝડપથી વધે છે.

મ્યુઝીક

હેપી હોર્મોન્સને ઝડપથી વધારવા માટે મ્યુઝીક પણ સાંભળી શકાય છે.