લાઈફસ્ટાઈલ, આહારની અસરના કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે.
કેમિકલયુક્ત શેમ્પૂ, ટ્રીટમેન્ટ પણ વાળને ડેમેજ અને નબળા કરે છે.
જો વાળ વધારે ખરી જાય તો ટાલ દેખાવા લાગે છે. આજે તમને 3 એવી વસ્તુ વિશે જણાવીએ જે વાળનો ગ્રોથ વધારે છે.
નાળિયેર તેલ, એલોવેરા જેલ અને વેસેલીનને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો.
રાત્રે સૂતા પહેલા આ પેસ્ટને વાળમાં લગાડો અને મસાજ કરો.
બીજા દિવસે સવારે શેમ્પૂથી હેર વોશ કરો અને કંડિશનર લગાવો
અઠવાડીયામાં 2 વાર આ ઉપાય કરશો એટલે ડેમેજ વાળથી છુટકારો મળશે.
આ પેસ્ટનો ઉપયોગ કરવાથી નવા વાળ પણ ઝડપથી ઉગે છે.