Beauty Hacks: આ 5 વસ્તુઓ ત્વચાને ખરાબ રીતે કરે છે ડેમેજ, ન કરવો ઉપયોગ

ત્વચાની માવજત

ચહેરાની સુંદરતા વધારી તેને જાળવી રાખવી હોય તો તેની માવજત કરવી પડે છે.

સ્કિન કેર

ત્વચાની માવજત કરવા માટે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

ત્વચા ડેમેજ

પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જે ત્વચાને ડેમેજ કરે છે. આ વસ્તુઓનો ઉપયોગ ક્યારેય કરવો નહીં.

સાબુ

ત્વચા પર સાબુનો ઉપયોગ ક્યારેય ન કરો, તેનાથી ત્વચા બેજાન થઈ જાય છે.

ટુથપેસ્ટ

ખીલ મટાડવા માટે ટુથપેસ્ટનો ઉપયોગ ન કરવો. તેનાથી સ્કીન ખરાબ રીતે ડેમેજ થશે.

બોડી લોશન

ચહેરા પર ક્યારેય બોડી લોશન લગાડવું નહીં.

ગરમ પાણી

ચહેરાને ક્યારેય ગરમ પાણીથી ધોવો નહીં. તેનાથી સ્કીન ડ્રાય થઈ જાય છે.