પશ્ચિમ બંગાળમાં સ્થિત દાર્જિલિંગ ખુબ સુંદર જગ્યા છે. આ જગ્યા કપલ્સ માટે ખાસ છે.
કપલ્સ માટ ગોવા સૌથી પસંદગીનું ડેસ્ટિનેશન છે. અહીં ફરવા માટે વિદેશી પ્રવાસીઓ પણ આવે છે.
કપલ્સ માટે શિમલા સૌથી શાનદાર છે, અહીંના નજારા લોકોને ખુબ પ્રભાવિત કરે છે.
તળાવોનું સુંદર શહેર નૈનીતાલ કપલ્સને ખુબ પસંદ આવે છે. તમે અહીં બાઇકિંગની મજા લઈ શકો છો.
ન્યૂ મેરિડ કપલ્સ માટે મનાલી સૌથી પરફેક્ટ જગ્યા છે. અહીંના શાનદાર નજારા લોકોને ખુબ પસંદ આવે છે.
ઊંચા અને સુંદર પહાડો સાથે ડલ ઝીલની સુંદરતા તમારી સફરને યાદગાર બનાવે છે.
માઉન્ટ આબુ આજે પણ કપલ્સ વચ્ચે ખુબ ફેમસ છે. અહીંની સુંદર જગ્યામાં કપલ્સ ક્વોલિટી ટાઈમ પસાર કરવા આવે છે.
દક્ષિણ ભારતમાં સ્થિત મુન્નારની પ્રાકૃતિક સુંદરતા કપલ્સને ખુબ પસંદ આવે છે.