વોશરૂમ, બાથરૂમ અને ટોયલેટ વચ્ચે શું છે તફાવત ? 90% લોકો નથી જાણતા
ભારતમાં લોકો ઘણીવાર બાથરૂમ અને ટોયલેટને એક જ માને છે
વિદેશમાં આ બેને એક જ સમજવાથી ગેરસમજ થઈ શકે છે
ટોયલેટ એ જગ્યા છે જ્યાં આપણે પેશાબ અથવા મળત્યાગ કરીએ છીએ
જ્યારે બાથરૂમ આપણે તેને કહીએ છીએ જ્યાં આપણે સ્નાન કરીએ છીએ
વોશરૂમ એક ઔપચારિક શબ્દ છે, જેનો ઉપયોગ જાહેર સ્થળોએ થાય છે
ટોયલેટ શબ્દ શરીરની જરૂરિયાતો સાથે સીધો સંબંધિત છે
બાથરૂમમાં સામાન્ય રીતે નહાવા માટે શાવર અથવા ટબ હોય છે
વોશરૂમમાં હાથ ધોવા અને ક્યારેક કપડાં બદલવાની પણ સુવિધા હોય છે