Haldi: હળદર વિના જ બનાવવા આ શાક, હળદર નાખવાથી બગડી જાય છે સ્વાદ

હળદર

હળદર ભોજનનો રંગ અને સ્વાદ બંને વધારે છે.

સ્વાદ બગડે છે.

પરંતુ કેટલાક શાક એવા છે જેમાં હળદર નાખવાથી તેનો સ્વાદ બગડે છે.

રીંગણ

રીંગણના શાકમાં હળદર નાખવી જોઈએ નહીં. તેનાથી રીંગણાનું શાક કડવું લાગે છે.

મેથીની ભાજી

શિયાળામાં સૌથી વધુ ખવાતી મેથીની ભાજી પણ હળદર વિના જ સ્વાદિષ્ટ લાગે છે.

પાલકની ભાજી

પાલકની ભાજી પણ હળદર વિના બનાવવી જોઈએ. હળદરથી તેનો સ્વાદ કડવો લાગે છે.

જે શાકમાં કાળા મરીનો ઉપયોગ કર્યો હોય તેમાં પણ હળદર નાખવાનું ટાળવું.