ફાંદ શરીરના દેખાવને જ નહીં સ્વાસ્થ્યને પણ ખરાબ કરે છે.
બેલી ફેટના કારણે ગંભીર બીમારી પણ થઈ શકે છે.
આ બેલી ફેટને ઝડપથી દુર કરવા 3 યોગાસન રોજ કરવા જોઈએ.
આ યોગાસન તમે ઘરે જ સમય મળે ત્યારે કરી શકો છો.
દ્વિ ચક્રીય આસનમાં જમી પર સુઈને પગને ઉપરની તરફ કરવાના હોય છે.
આ આસન કરવાથી શરીરની વધારાની ચરબી દુર થાય છે.
ઉત્તાનપાદાસન પણ વજન ઝડપથી ઓછું કરવામાં મદદ કરે છે.
ધનુરાસન કરવાથી બેલી ફેટ ટાર્ગેટ થાય છે અને બોડી શેપમાં આવે છે.
આ 3 આસનનો અભ્યાસ નિયમિત કરવાથી પેટ અને કમરની ચરબી ઝડપથી ઓછી થાય છે.