આજકાલ ઘણા લોકો હાડકાં સાથે જોડાયેલી સમસ્યાથી પરેશાન છે.
અનહેલ્ધી લાઇફસ્ટાઇલને કારણે ઘણા લોકો કેલ્શિયમની કમીથી પરેશાન છે.
હાડકાંને મજબૂત બનાવવા માટે તમે ડાયટમાં આ ફૂડ્સને સામેલ કરી શકો છો.
કેલ્શિયમની કમી દૂર કરવા માટે તમે અનાનાસનું સેવન કરી શકો છો.
અનાનાસમાં કેલ્શિયમની માત્રા હોય છે, જે હાડકામાં કેલ્શિયમની કમીને દૂર કરે છે.
અનાનાસમાં કેલ્શિયમ સિવાય વિટામિન સી હોય છે, જે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે.
અનાનાસની તાસીર ઠંડી હોય છે. તેવામાં તેનું વધુ સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
અનાનાસનું સેવન હંમેશા લંચના બે કલાક બાદ કરવું જોઈએ. દિવસના સમયે અનાનાસનું સેવન એકદમ યોગ્ય છે.
અનાનાસનું સેવન રાત્રીના સમયે ન કરવું જોઈએ. તેનાથી શરદી-ઉધરસ થઈ શકે છે.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.