સૌરાષ્ટ્રમાં જામનગર શહેર આસપાસ ફરવાની ઘણી જગ્યાઓ છે જેના વિશે આજે તમને જણાવીએ.
જામનગર સ્થિત આ ટાપુ શાનદાર અને સુંદર છે. અહીં ફરવા માટે વિદેશથી લોકો આવે છે.
બર્ડ લવર્સ માટે આ સેંચુરી જન્નત છે. અહીં અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે.
જામનગરની આ જગ્યા ટુરિસ્ટને આકર્ષિત કરે છે. અહીં સનસેટ અને સનરાઈઝ જોવા માટે ભીડ હોય છે.
આ જગ્યાનું નિર્માણ 1980 માં થયું હતું. અહીં તમને શાનદાર નજારા જોવા મળશે.
જામનગરથી થોડે દુર ખંભાલિયા વોટરફોલ છે. જે તેની સુંદરતા માટે જાણીતો છે.
રણજીત સાગર ડેમ પણ જોવા જેવી જગ્યા છે. અહીં વીકેન્ડમાં ફરવા જઈ શકાય છે.
જામનગરમાં આવેલુ બાલા હનુમાન મંદિર પ્રસિદ્ધ મંદિર છે. અહીં ભક્તો દુર દુરથી દર્શન કરવા આવે છે.