Find Happiness: બસ 21 દિવસ કરી જુઓ આ કામ, પછી દુનિયામાં તમારાથી સુખી બીજું કોઈ નહીં હોય

21 દિવસ

જો તમે જીવનના દુ:ખોથી પરેશાન છો તો માત્ર 21 દિવસ આ સરળ કામ કરો.

પુસ્તક વાંચો

જીવનનું સાચું સુખ શોધવું હોય તો પુસ્તકોને મિત્ર બનાવો. રોજ પુસ્તક વાંચો તેનાથી જીવનમાં રહેલી ખુશીનો અનુભવ થશે.

બીઝી રહો

જો તમે હંમેશા ખુશ રહેવા માંગો છો તો પોતાની લાઈફમાં હંમેશા બીઝી રહો.

ફીટ રહેવું

ખુશ રહેવા માટે વ્યક્તિએ શારીરિક અને માનસિક રીતે ફીટ રહેવું જરૂરી છે.

એક્સરસાઈઝ કરો

રોજ સવારે એક્સરસાઈઝ કરો તેનાથી શરીર ફીટ રહેશે અને સ્ટ્રેસ અને ચિંતા ઘટશે.

યોગા

માનસિક રીતે ફીટ રહેવા રોજ યોગાસન પણ કરી શકાય છે.

લક્ષ્ય નક્કી કરો

આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં દોડતા રહેવાને બદલે પોતાનું લક્ષ્ય નક્કી કરો.

પોતાના માટે વિચાર કરો

પ્રાકૃતિક અને શાંત વાતાવરણમાં રોજ થોડો સમય એકલા બેસો અને પોતાના માટે વિચાર કરો.