Kajal: આંખની સુંદરતા વધારતું આંજણ ઘરે બનાવવા ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

આંજણ

આંખની સુંદરતા ચાર ગણી વધી જાય જ્યારે તેમાં આંજણ કરવામાં આવે.

રેડીમેડ કાજલ

મોટાભાગે યુવતીઓ માર્કેટમાંથી રેડીમેડ કાજલ ખરીદે છે.

કાજલ

આ કાજલ તમે ઘર માટીના દીવાથી સરળતાથી બનાવી શકો છો.

ઘીનો દીવો

તેના માટે ઘીનો દીવો કરો અને તેના પર એવી રીતે પ્લેટ રાખો કે દીવો બુઝાય નહીં.

બદામ

પ્લેટની ઉપર થોડી બદામ રાખો અને તેને બળવા દો.

કાળો પાવડર

પ્લેટ પર જે કાળો પાવડર થાય તેને ચાકુની મદદથી અલગ કાઢો.

કાજલ

આ કાજલને તમે સ્ટોર કરીને ઉપયોગમાં લઈ શકો છો.