ઘરમાં વંદાની સમસ્યા એટલી સામાન્ય થઈ ગઈ છે કે મોટાભાગના લોકો તેનાથી પરેશાન હોય છે.
જો ઘરમાં વંદા વધી ગયા હોય તો સફેદ પાવડરની ગોળી બનાવીને ઘરમાં રાખી દેવી. તેનાથી નાનામાં નાના કોક્રોચ પણ એક રાતમાં સાફ થઈ જશે.
બોરિક પાવડરમાં ખાંડ મિક્સ કરીને તેની નાની-નાની ગોળી બનાવી લેવી.
આ ગોળીઓને ઘરની અલગ અલગ જગ્યાએ રાખી દો. જ્યાં પણ વાંદા ફરતા હોય ત્યાં ખાસ રાખો.
આ ગોળીની ગંધથી વંદા જ્યાં પણ છુપાયેલા હશે ત્યાંથી બહાર નીકળીને બહારનો રસ્તો શોધવા લાગશે.
આ ઉપાય એવો જોરદાર છે કે એક રાતમાં જ અડધાથી વધારે વંદાનો સફાયો થઈ જશે.
જો ઘરમાં વધારે કોક્રોચ હોય તો થોડા દિવસ નિયમિત આ ગોળીઓ બનાવીને રાત્રે રાખી દેવી.
કોકરોચ ભગાડવાનો આ અચૂક ઉપાય છે જે હંમેશા કામ કરે છે
આ ઉપાય કરવાથી એક રાતમાં જ મોટાભાગે ઘરમાંથી વંદાનો નાશ થઈ જાય છે.