જામનગરથી માત્ર 89 KM દૂર છે એક સીક્રેટ હિલ સ્ટેશન, પર્યટકો ખુબ કરે છે મોજમસ્તી

ખુબસુરત જામનગર

ગુજરાતની જામનગર ખુબ જ સુંદર અને રમણીય શહેર છે. આ સાથે જ અહીં ખુબ શાંતિ પણ છે.

જામનગર પાસે હિલ સ્ટેશન

જામનગર પાસે એક સીક્રેટ અને ખુબસુરત હિલ સ્ટેશન પણ આવેલું છે. જે શાનદાર નજારાથી ભરપૂર છે.

આભાપરા હિલ સ્ટેશન

જામનગર પાસે આવેલા આ સીક્રેટ હિલ સ્ટેશનનું નામ આભાપરા હિલ સ્ટેશન છે. જે પ્રવાસીઓને ખુબ આકર્ષે છે.

શાનદાર વ્યૂની મજા

આભાપરા હિલ સ્ટેશન પર પ્રવાસીઓને ખુબ જ શાનદાર વ્યૂની મજા પણ મળશે. જેનું મુખ્ય કારણ એ છે કે તે ઊંચાઈ પર આવેલું છે.

કુદરતી સૌંદર્યથી ભરપૂર

આભાપરા હિલ સ્ટેશન કુદરતી સૌંદર્યથી પણ ભરપૂર છે. તે અદભૂત જગ્યા છે.

સુંદર ટુરિસ્ટ સ્પોટ

તેના શાનદાર નજારાઓને કારણે આ હિલ સ્ટેશન સારા ટુરિસ્ટ સ્પોટ્સમાંથી એક ગણાય છે.

જામનગરથી કેટલું દૂર

ગુજરાતના જામનગરથી જો આભાપરા હિલ સ્ટેશનના અંતરની વાત કરીએ તો તે માત્ર 89.6 કિમી દૂર આવેલું છે.